સામાન્ય રીતે આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપુટ (embryo sac) શેનો બનેલો હોય છે?

  • A
    એક અંડકોષ,બે સહાયક કોષો,ત્રણ પ્રતિધ્રુવીય કોષો,બે ધ્રુવીય કોષકેન્દ્રો
  • B
    એક અંડકોષ,બે સહાયક કોષો,બે પ્રતિધ્રુવીય કોષો,ત્રણ ધ્રુવીય કોષકેન્દ્રો
  • C
    એક અંડકોષ,ત્રણ સહાયક કોષો,બે પ્રતિધ્રુવીય કોષો,બે ધ્રુવીય કોષકેન્દ્રો
  • D
    એક અંડકોષ,બે સહાયક કોષો,બે પ્રતિધ્રુવીય કોષો,બે ધ્રુવીય કોષકેન્દ્રો

Explore More

Similar Questions

ફિલિફોર્મ એપરેટસ (તંતુમય પ્રસાધન) એ કોની લાક્ષણિકતા છે?

વ્યાખ્યા / સમજૂતી:
$1.$ પરિભ્રૂણપોષ (Perisperm)
$2.$ અંડતલ (Chalaza)

અનાવૃતબીજધારીના મહાબીજાણુપર્ણ (megasporophyll) ને આવૃતબીજધારીના કયા અંગ સાથે સરખાવી શકાય?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો/સમજૂતી આપો:
$1.$ અંડછિદ્ર (Micropyle)
$2.$ અંડતલ (Chalaza)

ભ્રૂણપુટમાં,અંડતલીય (chalazal) છેડે આવેલા ત્રણ કોષોને શું કહેવાય છે $-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo